T20 World Cup: અફઘાનિસ્તાન સામે ટીમ ઇન્ડિયામાં કોણ ઇન અને કોણ આઉટ થઈ શકે, વિરાટનો ક્રમ લગભગ નક્કી છે

બ્રિજટાઉન: ટી-20 વર્લ્ડ કપમાં અનેક ઉતાર-ચઢાવવાળો લીગ રાઉન્ડ પૂરો થયો અને હવે બુધવારથી સુપર-એઇટ મુકાબલા શરૂ થવાના છે. એમાં ભારત (India)ની પ્રથમ મૅચ ગુરુવારે (20મી જૂને) બાર્બેડોઝના બ્રિજટાઉનમાં અફઘાનિસ્તાન (Afghanistan) સામે રમાશે. લીગના તમામ ચાર ગ્રુપમાં એક સમયે અફઘાનિસ્તાનનો નેટ રનરેટ (+4.000) જેટલો સર્વોચ્ચ હતો અને સુપર-એઇટમાં વહેલી પહોંચેલી ટીમોમાં પણ એ સામેલ હતી એટલે … Continue reading T20 World Cup: અફઘાનિસ્તાન સામે ટીમ ઇન્ડિયામાં કોણ ઇન અને કોણ આઉટ થઈ શકે, વિરાટનો ક્રમ લગભગ નક્કી છે