T20 World Cup : શ્રીલંકા અને આયરલેન્ડ માટે વર્લ્ડ કપમાં હવે ટકવું ખૂબ મુશ્કેલ

ડલાસ/ન્યૂ યોર્ક: ટી-20 વર્લ્ડ કપમાં ગુરુવારથી અણધાર્યા પરિણામો જોવા મળી રહ્યા છે. અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું ત્યાર બાદ શનિવારે જીતવા માટે ફેવરિટ શ્રીલંકા (Sri Lanka)નો બાંગ્લાદેશ સામે પરાજય થયો હતો તો બીજી બાજુ કેનેડા (Canada)એ આયરલેન્ડની ચડિયાતી ટીમને આંચકો આપ્યો હતો. કેનેડાની જીતમાં ભારતીય મૂળના શ્રેયસ મોવ્વાનું મહત્વનું યોગદાન હતું.શ્રીલંકા અને આયરલેન્ડ લીગ રાઉન્ડની સતત બીજી … Continue reading T20 World Cup : શ્રીલંકા અને આયરલેન્ડ માટે વર્લ્ડ કપમાં હવે ટકવું ખૂબ મુશ્કેલ