ટી-20માં સાઉથ આફ્રિકા-ઇંગ્લૅન્ડ 12-12થી બરાબરીમાં, પણ વર્લ્ડ કપમાં માર્કરમની ટીમનો હાથ ઉપર

ગ્રોઝ આઇલેટ: ટી-20 વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડ કરતાં સુપર-એઇટ રાઉન્ડમાં દરેક ટીમે ગણતરીના કલાકોમાં ફરી મેદાન પર અલગ હરીફો સામે રમવા ઊતરી જવું પડે છે. એઇડન માર્કરમના સુકાનમાં સાઉથ આફ્રિકાની ટીમ બુધવાર, 19મી જૂને અમેરિકા સામે માંડ માંડ જીતીને ઠરીઠામ થઈ ત્યાં આજે માર્કરમના મહારથીઓએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ સામે રમવાનો સમય નજીક આવી ગયો છે. … Continue reading ટી-20માં સાઉથ આફ્રિકા-ઇંગ્લૅન્ડ 12-12થી બરાબરીમાં, પણ વર્લ્ડ કપમાં માર્કરમની ટીમનો હાથ ઉપર