T20 World Cup : અમેરિકા સામે પાકિસ્તાનની નાલેશી, હવે ભારત પણ નાક કાપવા તૈયાર

ડલાસ (અમેરિકા): મેન્સ ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટા કહી શકાય એવા અપસેટમાં બાબર આઝમના સુકાનમાં પાકિસ્તાની ટીમની ગુરુવારે મોટી નામોશી થઈ હતી. ૧૯૯૨ના ચેમ્પિયન પાકિસ્તાન (Pakistan)ની ટીમ ગ્રૂપ “એ”માં યજમાન અમેરિકા (USA) સામે લીગ મૅચનો મુખ્ય મુકાબલો તો ન જીતી શકી, દિલધડક બનેલી સુપર ઓવરમાં વિજય મેળવવાનો મોકો પણ ગુમાવી બેઠી હતી. અમેરિકાએ ટાઈ … Continue reading T20 World Cup : અમેરિકા સામે પાકિસ્તાનની નાલેશી, હવે ભારત પણ નાક કાપવા તૈયાર