રોહિત આજે 72 રન બનાવશે એટલે કોહલીનો વર્લ્ડ કપનો રેકૉર્ડ તોડી નાખશે, જાણો કેવી રીતે…
બ્રિજટાઉન: ટી-20 વર્લ્ડ કપની એક ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્ર્વવિક્રમ વિરાટ કોહલી (Virat Kohli)ના નામે છે, પણ આજે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં જો રોહિત શર્મા (Rohit Sharma) 72 રન બનાવશે તો કોહલીનો આ વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખશે. વાત એવી છે કે એક ટી-20 વર્લ્ડ કપમાં હાઈએસ્ટ 319 રન કોહલીના નામે છે જે તેણે 2014ના … Continue reading રોહિત આજે 72 રન બનાવશે એટલે કોહલીનો વર્લ્ડ કપનો રેકૉર્ડ તોડી નાખશે, જાણો કેવી રીતે…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed