રોહિત શર્મા ઘરે પહોંચ્યો એટલે મિત્રોએ પણ કર્યું યાદગાર સ્વાગત!

મુંબઈ: રોહિત શર્માના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો વર્લ્ડ કપ જીતીને ગુરુવારે મુંબઈ આવેલી ભારતીય ટીમનું મરીન ડ્રાઇવ પર અને પછી વાનખેડે સ્ટેડિયમમાં અવિસ્મરણીય સ્વાગત થયું, ખુદ સુકાની રોહિતને વાનખેડેના વીઆઇપી સ્ટૅન્ડમાં તેના મમ્મી પૂર્ણિમા શર્મા સહિત સમગ્ર પરિવારે પણ પ્રેમ અને સ્નેહપૂર્વક આવકાર્યો અને ત્યાર બાદ રોહિત સહિત તમામ પ્લેયર હોટેલમાં પહોંચ્યા બાદ પોતપોતાના ઘરે … Continue reading રોહિત શર્મા ઘરે પહોંચ્યો એટલે મિત્રોએ પણ કર્યું યાદગાર સ્વાગત!