World Cup જીતવો હશે તો બુમરાહે મોટી ભૂમિકા નિભાવવી પડશેઃ આ ક્રિકેટરે કર્યો મોટો દાવો
ન્યૂયોર્કઃ ભારતના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલે (Anil Kumble)નું માનવું છે કે જસપ્રીત બુમરાહ તેની અનુકૂળ ક્ષમતા અને અનન્ય કુશળતાથી પરિસ્થિતિઓને સ્વીકારે છે અને જો ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતવો હોય તો ફાસ્ટ બોલરે મહત્વની ભૂમિકા ભજવવી પડશે. બુમરાહે પાકિસ્તાન સામે 14 રન આપી ત્રણ વિકેટ ઝડપી મેચ વિનિંગ પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન સામે છ … Continue reading World Cup જીતવો હશે તો બુમરાહે મોટી ભૂમિકા નિભાવવી પડશેઃ આ ક્રિકેટરે કર્યો મોટો દાવો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed