ભારત હજી વર્લ્ડ કપમાંથી આઉટ થઈ શકે છે, જાણો કેવી રીતે…

કિંગ્સટાઉન: અફઘાનિસ્તાને રવિવારે ઑસ્ટ્રેલિયાને હરાવતાં સુપર-એઇટમાં ગ્રૂપ-1 ઓપન થઈ ગયું છે. ભારતના ચાર પૉઇન્ટ અને +2.425નો રનરેટ છે. બીજા સ્થાને ઑસ્ટ્રેલિયા (બે પૉઇન્ટ, +0.223), ત્રીજા સ્થાને અફઘાનિસ્તાન (બે પૉઇન્ટ, -0.650) અને ચોથા સ્થાને બંગલાદેશ (0 પૉઇન્ટ, -2.489) છે. જોકે નજીવી શક્યતા મુજબ ભારત હજી પણ આ સ્પર્ધાની બહાર થઈ શકે એમ છે.આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાનના … Continue reading ભારત હજી વર્લ્ડ કપમાંથી આઉટ થઈ શકે છે, જાણો કેવી રીતે…