આનંદના ઉન્માદમાં રોહિતથી થયું તિરંગાનું અપમાન, ચૅમ્પિયન કૅપ્ટન સામેનો આક્ષેપ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: ક્રિકેટની રેકૉર્ડ-બુકમાં શનિવાર, 29મી જૂનનો દિવસ ભારત માટે સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. વેસ્ટ ઇન્ડિઝમાં બાર્બેડોઝની ધરતી પર બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર ભારતે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને યાદગાર વિજય મેળવ્યો એ પછી ભારતીય ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ તથા સપોર્ટ સ્ટાફના સભ્યો, હજારો પ્રેક્ષકો અને કરોડો ક્રિકેટપ્રેમી ટીવી-દર્શકોના આનંદનો … Continue reading આનંદના ઉન્માદમાં રોહિતથી થયું તિરંગાનું અપમાન, ચૅમ્પિયન કૅપ્ટન સામેનો આક્ષેપ મીડિયામાં વાયરલ