T20 World Cup: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડે વર્લ્ડ કપમાં ટકી રહેવા હવે શું કરવું પડશે?

ન્યૂ યૉર્ક/પ્રૉવિડન્સ: ટી-20 વર્લ્ડ કપના લીગ રાઉન્ડના પ્રથમ તબક્કામાં કેટલાક અપસેટ જોવા મળ્યા એટલે કેટલીક નાની ટીમોને પણ સુપર-એઇટમાં જવાની તક મળી રહી છે. ન્યૂ યૉર્કમાં પિચ પર બબાલ થઈ ગઈ છે અને મેઘરાજા પણ નડી રહ્યા છે. અધૂરામાં પૂરું, સાઉથ આફ્રિકા સામેની સોમવારની મૅચમાં બાંગલાદેશે અમ્પાયરની ગરબડથી અને એક નિયમની ‘કચાશ’ને લીધે ચાર રન … Continue reading T20 World Cup: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડે વર્લ્ડ કપમાં ટકી રહેવા હવે શું કરવું પડશે?