T20 World Cup: ‘દિવાલી હો યા હોલી, અનુષ્કા લવ્ઝ કોહલી’ અને બીજા નારાઓથી ન્યૂ યૉર્કનું સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું

ન્યૂ યૉર્ક: ટીમ ઇન્ડિયાની મૅચ જ્યાં પણ હોય ત્યાં તહેવાર જ હોય, જલસો જ હોય અને ખુશાલી જ હોય. પછી ભલે ટીમ શ્રેષ્ઠ કે સાધારણ પર્ફોર્મ કરે કે પછી ખરાબ રમે. ન્યૂ યૉર્કમાં બુધવારે ભારતની અમેરિકા સામેની મૅચમાં અનેરો માહોલ હતો. ખાસ કરીને વિરાટ કોહલી (Virat Kohli)ના ચાહકો મોટી સંખ્યામાં હતા અને વીઆઇપી સ્ટૅન્ડમાં તેની … Continue reading T20 World Cup: ‘દિવાલી હો યા હોલી, અનુષ્કા લવ્ઝ કોહલી’ અને બીજા નારાઓથી ન્યૂ યૉર્કનું સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું