T20 World Cup: બાંગલાદેશે વિક્રમો રચીને સુપર-એઇટમાં કરી એન્ટ્રી

કિંગ્સટાઉન: બાંગલાદેશે (19.3 ઓવરમાં 106/10) રવિવારે નેપાળ (19.2 ઓવરમાં 85/10)ને 21 રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ-ડીમાંથી સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. એ સાથે, નેધરલેન્ડ્સની ટીમ બહાર થઈ હતી. બાંગલાદેશે આ મૅચમાં કેટલાક નવા વિક્રમો પોતાને નામ કર્યા હતા. બાંગલાદેશે 106 રનનું ટોટલ ડિફેન્ડ કર્યું હતું. ટી-20 વર્લ્ડ કપમાં પૂરી 20-20 ઓવર રમાઈ હોય … Continue reading T20 World Cup: બાંગલાદેશે વિક્રમો રચીને સુપર-એઇટમાં કરી એન્ટ્રી