T20 World Cup 2024: ભારતની જીત પર શું બોલ્યું ઇઝરાયલ, ટ્વિટ થઇ વાયરલ

ભારતે દિલધડક ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. આ જીત બાદ ભારતને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ઇઝરાયલથી લઇને અમેરિકા જેવા દેશોએ ભારતને જીત પર વધાઇ આપી છે.ભારતમાં ઇઝરાયલના રાજદૂત નૌર ગિલોને પોતાના એક્સ હેન્ડલ પર ચક દે ઇન્ડિયા લખીને પોસ્ટ કરી છે. નૌર … Continue reading T20 World Cup 2024: ભારતની જીત પર શું બોલ્યું ઇઝરાયલ, ટ્વિટ થઇ વાયરલ