T20 World Cup માં ભારતની જીતથી ગુજરાતમાં દિવાળી જેવો માહોલ, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી

અમદાવાદ : T20 વર્લ્ડ કપની(T20 World Cup)ફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શનિવારની રાત્રે ગુજરાતના(Gujarat)વિવિધ શહેરો તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી જેમાં અમદાવાદમાં પ્રહલાદનગર, આનંદનગર રોડ, નારણપુરા, પ્રભાતચોક, … Continue reading T20 World Cup માં ભારતની જીતથી ગુજરાતમાં દિવાળી જેવો માહોલ, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી