T20 World Cup 2024 Final: ૧૭મા વર્ષે ભારત ફરી ટી-૨૦ ચેમ્પિયન

બ્રિજટાઉન (બાર્બેડોઝ): ભારતે શનિવારે ટી-૨૦ વર્લ્ડ કપની દિલધડક ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ૧૭ વર્ષ પછી આ વિશ્ર્વ કપની બીજી ટ્રોફી જીતી લીધી હતી. ભારત ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપ જીત્યું ત્યાર બાદ ૧૩ વર્ષથી ભારત એકેય મોટી ટ્રોફી નહોતું જીતી શક્યું, પણ રોહિત શર્મા અને તેના ચૅમ્પિયન સાથી ખેલાડીઓએ ટ્રોફીનો એ દુકાળ દૂર કરી … Continue reading T20 World Cup 2024 Final: ૧૭મા વર્ષે ભારત ફરી ટી-૨૦ ચેમ્પિયન