T20 વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ વિરાટ કોહલીની ઈમોશનલ પોસ્ટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતના મેન ઇન બ્લુએ ફાઇનલમાં પ્રોટીઝને 7 રનથી હરાવીને તેમની બીજી વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડી અને 11 વર્ષના ICC ટાઇટલના દુષ્કાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસના મેદાન પર કેપ્ટન રોહિત શર્મા અને ટીમે જીતનો જશ્ન મનાવ્યો હતો. વિરાટ કોહલીએ પણ તેની પ્રથમ T20 વર્લ્ડ કપ જીતની ઉજવણી કરી હતી. બાદમાં તેણે … Continue reading T20 વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ વિરાટ કોહલીની ઈમોશનલ પોસ્ટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ