T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર 20 ટીમ વચ્ચે જંગ: રવિવારે ટૂર્નામેન્ટનો આરંભ

ન્યૂ યોર્ક: મેન્સ ટી-20 વર્લ્ડ કપ રવિવારે ભારતીય સમય મુજબ સવારે 6:00 વાગ્યે શરૂ થશે. પહેલી જ વાર અમેરિકામાં વર્લ્ડ કપની મેચો રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે જે નવો વિક્રમ છે.છેલ્લે 2022ના ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને છ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને બીજી વાર ટ્રોફી જીતી … Continue reading T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર 20 ટીમ વચ્ચે જંગ: રવિવારે ટૂર્નામેન્ટનો આરંભ