Pakistani Teamની હારથી દુઃખી થઈ ગઈ મહિલા ફેન અને… વીડિયો થયો વાઈરલ…

પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડ કપ (Pakistani Team In T20 Worldcup)ના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘાવ મળ્યો છે અને આવું એટલા માટે કહેવાઈ રહ્યું છે કે છઠ્ઠી જૂનના પાકિસ્તાની ટીમ પોતાનાથી નબળી અમેરિકાની ટીમ (USA Cricket Team) સામે સુપર ઓવરમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ હારનું દુઃખ એટલું બધું વધારે હતું પાકિસ્તાની ફેન્સ … Continue reading Pakistani Teamની હારથી દુઃખી થઈ ગઈ મહિલા ફેન અને… વીડિયો થયો વાઈરલ…