T20 Super Eight: ટી-20 વર્લ્ડ કપનું ટ્રેલર પૂરું, પિક્ચર હવે શરૂ

નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): રેકૉર્ડ-બ્રેક કુલ 20 ટીમનો સમાવેશ ધરાવતા ટી-20 વર્લ્ડ કપમાંથી 12 ટીમ બહાર થઈ ગઈ છે અને ટોચની આઠ ટીમ વચ્ચે બુધવાર, 19મી જૂને સુપર-એઇટ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જેનો પ્રથમ મુકાબલો સાઉથ આફ્રિકા અને અમેરિકા વચ્ચે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) થશે.આ મૅચમાં સાઉથ આફ્રિકાના બૅટર્સની અણધાર્યા પર્ફોર્મન્સ માટે જાણીતી … Continue reading T20 Super Eight: ટી-20 વર્લ્ડ કપનું ટ્રેલર પૂરું, પિક્ચર હવે શરૂ