ટી-20 સિરીઝમાં ન્યૂ ઝીલેન્ડના ઘરઆંગણે સૂપડા સાફઃ ઓસ્ટ્રેલિયાએ સિરીઝ જીતી
ઓકલેન્ડઃ ઓસ્ટ્રેલિયાએ સતત ત્રીજી ટી-20 મેચમાં યજમાન ન્યૂ ઝીલેન્ડને હરાવીને ત્રણ મેચની ટી-20 સિરીઝ 3-0થી જીતી લીધી હતી. ઓકલેન્ડમાં રમાયેલી ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ લૂઈસ હેઠળ કિવિ ટીમને 27 રનથી હરાવ્યું હતું. ઓકલેન્ડમાં વરસાદના કારણે મેચ 10-10 ઓવરની કરવામાં આવી હતી.ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયાની શરૂઆત … Continue reading ટી-20 સિરીઝમાં ન્યૂ ઝીલેન્ડના ઘરઆંગણે સૂપડા સાફઃ ઓસ્ટ્રેલિયાએ સિરીઝ જીતી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed