T20 World Cup: ભારત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી ગયું

નોર્થ સાઉન્ડ: ભારતે ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની પ્રથમ મૅચમાં અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ અહીં શનિવારે બીજી મૅચમાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે બંગલાદેશને 50 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ર્ચિત કરી લીધું હતું. ભારતના 196/5 સામે બંગલાદેશની ટીમ 20 ઓવરમાં 146/8નો સ્કોર નોંધાવી શકી હતી. ગ્રૂપ-1માંથી ભારત સેમિ ફાઇનલમાં લગભગ પહોંચી ગયું છે. બંગલાદેશની બૅટિંગ-તાકાત સામે … Continue reading T20 World Cup: ભારત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી ગયું