મુંબઈ એરપોર્ટ પર ઉતરતાં જ Rohit Sharmaએ Hardik Pandyaને સોંપી આ મહત્ત્વની વસ્તુ…
ગુરુવારની સાંજે મુંબઈના મરીનડ્રાઈવ ખાતે ટી20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024) જિતીને વિકટરી પરેડ કરી હતી. ટીમ ઈન્ડિયા (Team India)ને વધાવવા, વિજય તિલક કરવા હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ, મુંબઈગરાઓ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયા ગઈકાલે જ સવારે દિલ્હી પહોંચી હતી અને દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને મળીને મુંબઈ આવવા નીકળી હતી. આ દરમિયાન જ કંઈક … Continue reading મુંબઈ એરપોર્ટ પર ઉતરતાં જ Rohit Sharmaએ Hardik Pandyaને સોંપી આ મહત્ત્વની વસ્તુ…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed