T-20 World Cup:શું IPLના પૈસા માટે ભારત સામે હારે છે અફઘાનિસ્તાન! અશ્વિને આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન વિવિધ મુદ્દાઓ પર તેમના મનની વાત કરવા માટે જાણીતા છે, પછી તે ક્રિકેટ વિશે હોય કે તેની સાથે સંબંધિત અન્ય કંઈપણ મુદ્દો હોય. તેઓ અવારનવાર પોતાના નિવેદનોથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. હવે તેમણે પાકિસ્તાની પત્રકાર વજાહત કાઝમી પર નિશાન તાકતા તેમની પર ટિપ્પણી કરી છે. કાઝમીએ એવો દાવો … Continue reading T-20 World Cup:શું IPLના પૈસા માટે ભારત સામે હારે છે અફઘાનિસ્તાન! અશ્વિને આપ્યો જડબાતોડ જવાબ