આઇપીએલ પહેલાં જ સૂર્યકુમારની દિલ તોડતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
મુંબઈ: ટી-20 ઇન્ટરનૅશનલ્સના વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવે આઇપીએલના આરંભના ગણતરીના દિવસો પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના ચાહકોને ‘દિલ તોડતી’ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ચોંકાવી દીધા છે. એટલું જ નહીં, તેણે ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે અને વિચારતા પણ કરી દીધા છે.હાર્દિક પંડ્યાએ કૅપ્ટન તરીકે રોહિત શર્માનું સ્થાન લીધું છે અને એ સંબંધમાં સોમવારે હાર્દિકે મુંબઈમાં પત્રકારો સમક્ષ નિખાલસપણે … Continue reading આઇપીએલ પહેલાં જ સૂર્યકુમારની દિલ તોડતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed