સૂર્યકુમાર ટી-20નો નવો કૅપ્ટન, ગિલ વાઇસ-કૅપ્ટન
નવી દિલ્હી: ટી-20ના વર્લ્ડ નંબર-ટૂ બૅટર અને જોરદાર ફટકાબાજીથી ભલભલા બોલરની બોલિંગ-ઍનેલિસિસ બગાડી નાખતા સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને ભારતની ટી-20 ટીમના કૅપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારત ચૅમ્પિયન બન્યું ત્યાર પછીની પહેલી મોટી સિરીઝ આગામી 27મી જુલાઈએ શ્રીલંકા સામે શરૂ થશે અને એ માટેની ટીમની કમાન સૂર્યાને સોંપાઈ છે. શુભમન ગિલ … Continue reading સૂર્યકુમાર ટી-20નો નવો કૅપ્ટન, ગિલ વાઇસ-કૅપ્ટન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed