સૂર્યકુમાર થયો વિરાટની બરાબરીમાં, આજે ડેબ્યૂ સિરીઝ-વિજયની તલાશમાં
પલ્લેકેલ: ટી-20માં ભારતના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 16મી વખત મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ મેળવીને ટી-20ના નિવૃત્ત ખેલાડી વિરાટ કોહલીના વિશ્વવિક્રમની શનિવારે બરાબરી કરી હતી. આજે ભારતની શ્રીલંકા સામે બીજી ટી-20 મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે અને શનિવારના વિજય બાદ આ મૅચ પણ જીતીને સૂર્યકુમાર કેપ્ટન તરીકેની પોતાની ડેબ્યૂ સિરીઝમાં ટ્રોફી હાંસલ … Continue reading સૂર્યકુમાર થયો વિરાટની બરાબરીમાં, આજે ડેબ્યૂ સિરીઝ-વિજયની તલાશમાં
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed