Sunil Chhetri: ફૂટબોલર સુનીલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરી, આ દિવસે રમશે છેલ્લી મેચ

ભારતીય ફૂટબોલ ટીમ(Indian Football team)ના સ્ટાર ખેલાડી સુનીલ છેત્રી(Sunil Chhetri)એ આજે ગુરુવારે સવારે નિવૃત્તિ(Retirement) ની જાહેરાત કરી હતી. છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી નિવૃત્તિ અંગે જાહેરાત કરી હતી. સુનીલે જાણવું કે તેણે રમતમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો છે. તેણે 10 મિનિટ લાંબો વીડિયો શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. 6 જૂને … Continue reading Sunil Chhetri: ફૂટબોલર સુનીલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરી, આ દિવસે રમશે છેલ્લી મેચ