Sunderland Footballer બળાત્કાર કર્યો હોવાનો મહિલાનો આક્ષેપ

ઘણાને ખબર નહીં હોય કે અમેરિકાની જેમ ઇંગ્લૅન્ડમાં પણ વૉશિંગ્ટન નામનું શહેર છે. બ્રિટિશ લૅન્ડ પર ટેઇન ઍન્ડ વિયર નામના જિલ્લામાં આવેલા વૉશિંગ્ટન નામના નગરમાં 2022ની 7મી મેએ એક ફુટબોલરને સાંકળી લેતી એક કથિત ઘટના બની ગઈ હતી જે ફરી ચર્ચાના ચકડોળે ચડી છે.એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે સન્ડરલૅન્ડ ફુટબૉલ ક્લબના 23 વર્ષના જૅક … Continue reading Sunderland Footballer બળાત્કાર કર્યો હોવાનો મહિલાનો આક્ષેપ