ગોલ્ડન મૅન સુમિત અંતિલે મીઠાઈ છોડી એટલે હરીફો માટે કડવો બની ગયો!

પૅરિસ: અહીં પૅરાલિમ્પિક્સમાં સોમવારે ભારત વતી ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર ભાલાફેંકના ઍથ્લીટ સુમિત અંતિલને એક વર્ષ કરતાં વધુ સમયથી પીઠમાં દુખાવો હતો છતાં તેણે દિવ્યાંગો માટેના આ સૌથી મોટા રમતોત્સવમાં ભાગ લીધો અને ચૅમ્પિયન બનીને રહ્યો. બીજું, તેને મીઠાઈ ખૂબ પ્રિય છે, પરંતુ સુમિતને તેના ફિઝિયોથેરપિસ્ટ વિપિન ભાઈની સલાહ આપી હતી કે જો તે મીઠાઈ … Continue reading ગોલ્ડન મૅન સુમિત અંતિલે મીઠાઈ છોડી એટલે હરીફો માટે કડવો બની ગયો!