ટ્રેન્ટ બ્રિજનું પૅવિલિયન એન્ડ આજથી કોના નામે ઓળખાશે જાણો છો?

નૉટિંગહૅમ: અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે આજે ઇંગ્લૅન્ડની વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ શરૂ થશે એ સાથે અહીંના મેદાન પરના પૅવિલિયન એન્ડને નવું નામ મળશે. ઇંગ્લૅન્ડના ટોચના ફાસ્ટ બોલર્સમાં ગણાતો સ્ટુઅર્ટ બ્રોડ ગયા વર્ષે નિવૃત્ત થયો હતો. આજથી આ ગ્રાઉન્ડ પરનું પૅવિલિયન એન્ડ તેના નામે ઓળખાશે. 38 વર્ષના સ્ટુઅર્ટ બ્રોડે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની ઍશિઝ સિરીઝ … Continue reading ટ્રેન્ટ બ્રિજનું પૅવિલિયન એન્ડ આજથી કોના નામે ઓળખાશે જાણો છો?