KKR પ્લેઓફમાં આવી તો SRKએ આ રીતે કર્યું પ્લે ગ્રાઉન્ડ પર સેલિબ્રેશન

હાલમાં IPLની 17મી સિઝન ચાલી રહી છે, જેમાં દરરોજ ધમાકેદાર મેચો ક્રિકેટરસિયાઓ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ KKR IPLમાં ટોચના સ્થાને યથાવત છે અને તેણે 12માંથી 9 મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય પણ કર્યું છે. પોતાની ટીમે ક્વોલિફાય કર્યું તો શાહરૂખે મેદાન પર ડ ડાન્સ સ્ટેપ્સ કરી સેલિબ્રેશન કરી નાખ્યું. કિંગ … Continue reading KKR પ્લેઓફમાં આવી તો SRKએ આ રીતે કર્યું પ્લે ગ્રાઉન્ડ પર સેલિબ્રેશન