મહિલા વર્લ્ડ કપમાં શ્રીલંકાની બીજી હાર, ઑસ્ટ્રેલિયાની આસાન જીત

શારજાહ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં શનિવારે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને છ વિકેટે હરાવીને પોતાની છાપ પ્રમાણે વિજયી શરૂઆત કરી હતી. ઑસ્ટ્રેલિયા ફરી ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે, જ્યારે શ્રીલંકાએ લાગલગાટ બીજી મૅચમાં પરાજય જોયો હોવાથી સેમિ ફાઇનલમાં પહોંચવું એના માટે મુશ્કેલ છે.શ્રીલંકાએ પ્રથમ બૅટિંગ કરી હતી, પણ ચમારી અથાપથ્થુની ટીમ 20 ઓવરમાં … Continue reading મહિલા વર્લ્ડ કપમાં શ્રીલંકાની બીજી હાર, ઑસ્ટ્રેલિયાની આસાન જીત