શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરની પત્ની-બાળકોની સામે ગોળી મારીને હત્યા

કોલંબો: શ્રીલંકાના ગૉલ શહેરમાં નજીક અંબાલાનગોડા નગરમાં ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર અને અન્ડર-19 ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન ધામ્મિકા નિરોશાનાની મંગળવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. 41 વર્ષનો નિરોશાના ઘરની બહાર હતો ત્યારે આ જીવલેણ ઘટના બની હતી.નિરોશાના પર રાત્રે હુમલો થયો ત્યારે તેની પત્ની અને બે બાળકો ઘરમાં જ હતા. બધા ઘરમાં જ હતા અને નિરોશાના ઘરની … Continue reading શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરની પત્ની-બાળકોની સામે ગોળી મારીને હત્યા