આઇપીએલના ક્રિકેટોત્સવ વચ્ચે શ્રીલંકાએ તોડ્યો ભારતનો રેકૉર્ડ
ચટગાંવ: આઇપીએલની 17મી સીઝન ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ચૂકી છે અને કરોડો ક્રિકેટપ્રેમીઓ ક્રિકેટના આ વાર્ષિક મહોત્સવમાં મશગૂલ છે ત્યારે ચટગાંવમાં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મૅચ દરમ્યાન ભારતનો 48 વર્ષ જૂનો વિક્રમ તોડીને અસંખ્ય ક્રિકેટલવર્સનું ધ્યાન પોતાની તરફ વાળ્યું છે.શ્રીલંકા-બાંગ્લાદેશ ટેસ્ટના બે દિવસ પૂરા થયા છે. શ્રીલંકાના પ્રથમ દાવના 531 રન સામે બાંગ્લાદેશે પંચાવન રનમાં એક … Continue reading આઇપીએલના ક્રિકેટોત્સવ વચ્ચે શ્રીલંકાએ તોડ્યો ભારતનો રેકૉર્ડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed