નીરજ ચોપરા પુત્ર સમાન છે, મનુ ભાકરના પિતાએ લગ્નની અફવાઓ પર પુર્ણ વિરામ લગાવ્યું

ભારત માટે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં બે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા, નીરજ ચોપરા અને મનુ ભાકર સમગ્ર ટુર્નામેન્ટમાં ચર્ચામાં હતા. પેરિસ ઓલિમ્પિક સમાપ્ત થઈ ગયા બાદ પણ સોશિયલ મીડિયા પર નીરજ ચોપરા અને મનુ ભાકર વિશે ચેટ બંધ થતી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં, મનુ ભાકરની માતા તેની પુત્રીને નીરજ ચોપરા સાથે ફોટો … Continue reading નીરજ ચોપરા પુત્ર સમાન છે, મનુ ભાકરના પિતાએ લગ્નની અફવાઓ પર પુર્ણ વિરામ લગાવ્યું