મહિલા વર્લ્ડકપ 2024: સાઉથ આફ્રિકા પહોંચ્યું ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી આપી હાર

દુબઈઃ મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિ ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે હતો. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. સાઉથ આફ્રિકાએ નિર્ધારીત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 134 રન બનાવ્યા હતા. કેપ્ટન બેથ મૂનીએ 44 રન બનાવ્યા હતા. જ્યારે એલિસ પેરીએ 31 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ … Continue reading મહિલા વર્લ્ડકપ 2024: સાઉથ આફ્રિકા પહોંચ્યું ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી આપી હાર