ઇંગ્લૅન્ડના બે ભૂતપૂર્વ ક્રિકેટરના પુત્ર અન્ડર-19માં એકસાથે ડેબ્યૂ કરશે

લંડન: ઇંગ્લૅન્ડના બે ક્રિકેટર માઇકલ વૉન અને ઍન્ડ્રયૂ ફ્લિન્ટૉફે પંદર વર્ષ પહેલાં ટેસ્ટ કરીઅર પૂરી કરી હતી અને હવે તેમના જ પુત્રો અન્ડર-19 ક્રિકેટમાં એકસાથે ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે એવી સંભાવના છે.18 વર્ષનો આર્ચી વૉન (Archie Vaughan) ટૉપ-ઑર્ડર બૅટર અને ઑફ-સ્પિનર છે. 16 વર્ષનો રૉકી ફ્લિન્ટૉફ (Rocky Flintoff) રાઇટ-હૅન્ડ બૅટર અને પેસ બોલર છે.આવતા અઠવાડિયે … Continue reading ઇંગ્લૅન્ડના બે ભૂતપૂર્વ ક્રિકેટરના પુત્ર અન્ડર-19માં એકસાથે ડેબ્યૂ કરશે