સ્પોર્ટસ
સ્મૃતિ મંધાના 3000 રન બનાવનારી બીજી ભારતીય
નવી મુંબઈ : ભારતીય મહિલા ટીમ શુક્રવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટે્રલિયાને પરાજય આપવાની દિશા તરફ જઈ રહી હતી એ પહેલાં ઓપનર સ્મૃતિ મંધાના ટી-20 ઇન્ટરનૅશનલ મૅચોમાં કુલ 3000 રનના આંકડા પર પહોંચનારી બીજી ભારતીય મહિલા પ્લેયર બની હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌરના નામે આ મૅચની શરૂઆત પહેલાં 3195 રન હતા. ન્યૂ ઝીલૅન્ડની સુઝી બેટ્સ 4118 રન સાથે તમામ વિમેન્સ પ્લેયરોની યાદીમાં મોખરે છે.