સ્મૃતિ મંધાનાના બૉયફ્રેન્ડે તાજેતરમાં ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કર્યો હતો!

બેન્ગલૂરુ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન અને જગવિખ્યાત ઓપનિંગ બૅટર તેમ જ 2024ની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ ટીમની કૅપ્ટન સ્મૃતિ મંધાના ચાર-પાંચ દિવસથી સાઉથ આફ્રિકા સામેની ઉપરાઉપરી બે સેન્ચુરી (117 અને 136 રન) ફટકારવા બદલ ન્યૂઝમાં ચમકી રહી છે ત્યારે બીજી બાજુ તેના ચાહકોએ તેના બૉયફ્રેન્ડ પલાશ મૂછ્છળને સાંકળીને ફરી એકવાર … Continue reading સ્મૃતિ મંધાનાના બૉયફ્રેન્ડે તાજેતરમાં ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કર્યો હતો!