All Sports News : સ્મૃતિ મંધાનાની ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મિતાલી રાજ જેવી મોટી સિદ્ધિ: ભારતના આઠ વિકેટે 265 રન

બેન્ગલૂરુ: ભારતની જગવિખ્યાત ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાના (Smriti Mandhana)એ રવિવારે બેન્ગલૂરુમાં મહત્ત્વની સિદ્ધિ મેળવી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7,000 રન પૂરા કરનારી મિતાલી રાજ પછીની બીજી ભારતીય મહિલા ખેલાડી બની હતી. મિતાલીના નામે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 10,868 રન છે અને સ્મૃતિથી માત્ર મિતાલી આગળ છે. હરમનપ્રીત કૌર 6,870 રન સાથે ત્રીજા નંબરે છે.સ્મૃતિએ રવિવારે સાઉથ આફ્રિકા … Continue reading All Sports News : સ્મૃતિ મંધાનાની ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મિતાલી રાજ જેવી મોટી સિદ્ધિ: ભારતના આઠ વિકેટે 265 રન