Match Fixingનું ધૂણ્યું ભૂતઃ Babar Azamએ ટીમને હરાવીને લીધી મોટી ગિફ્ટ

ઈસ્લામાબાદઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માં પાકિસ્તાનના નબળા પ્રદર્શન અંગે હજુ પણ પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) પર એક પત્રકારે મેચ ફિક્સિંગ (Match Faxing)નો સૌથી મોટો આરોપ મૂક્યો છે.પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારે બાબર આઝમે મેચ હારવાના બદલમાં મોટી ગિફ્ટ મળ્યાનો દાવો કરવામાં … Continue reading Match Fixingનું ધૂણ્યું ભૂતઃ Babar Azamએ ટીમને હરાવીને લીધી મોટી ગિફ્ટ