ફાઇટિંગ પહેલાં સાથે સ્મોકિંગ: ટાયસન અને જેક પૉલની ‘દુશ્મની’ પહેલાં ‘દોસ્તી’

ન્યૂ યૉર્ક: 1985થી 2005 સુધી બૉક્સિગં વર્લ્ડમાં લગભગ એકચક્રી શાસન ચલાવનાર અમેરિકાના માઇક ટાયસન અને અમેરિકાના જ પ્રોફેશનલ બૉક્સર તથા યુટ્યૂબર જેક પૉલ વચ્ચે આગામી 15મી નવેમ્બરે રિંગમાં મુકાબલો થવાનો છે, પરંતુ સોમવાર, 26મી ઑગસ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલી એક વીડિયો ક્લિપમાં જોવા મળ્યું કે ટાયસન અને પૉલ, બન્ને મુક્કાબાજ અન્ય એક મિત્ર સાથે … Continue reading ફાઇટિંગ પહેલાં સાથે સ્મોકિંગ: ટાયસન અને જેક પૉલની ‘દુશ્મની’ પહેલાં ‘દોસ્તી’