પટેલ પાવરે અમેરિકાને કૅનેડા સામે અપાવ્યો વિજય…
રૉટરડેમ: નેધરલૅન્ડ્સના રૉટરડેમ શહેરમાં ક્રિકેટના નાના દેશો વચ્ચે આઈસીસી મેન્સ વર્લ્ડ કપ લીગ-ટુ ટૂર્નામેન્ટ ચાલી રહી છે જેમાં સોમવારે અમેરિકાએ કૅનેડાને 50 રનથી હરાવ્યું હતું. ભારતીય મૂળનો વિકેટકીપર-બૅટર સ્મિત પટેલ આ મૅચનો સુપરસ્ટાર હતો. તેણે પહેલાં 84 બોલમાં 11 ફોરની મદદથી 70 રન બનાવ્યા હતા અને પછી બે કૅચ પણ પકડ્યા હતા. કેપ્ટન મોનાંક પટેલે … Continue reading પટેલ પાવરે અમેરિકાને કૅનેડા સામે અપાવ્યો વિજય…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed