શ્રીલંકાની મહિલાઓ રેકોર્ડ સાથે પહેલી વાર એશિયા કપ જીતી, હવે ટાર્ગેટ વર્લ્ડ કપ

દામ્બુલા: મહિલાઓની એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતીય ટીમ ફાઇનલ હારી ગઈ હોય એવું રવિવારે બીજી વાર બન્યું હતું. પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત (20 ઓવરમાં 165/6)ને શ્રીલંકા (18.4 ઓવરમાં 167/2)એ નિર્ણાયક મુકાબલામાં આઠ વિકેટે હરાવીને પહેલી જ વખત એશિયા કપનું ટાઇટલ જીતી લીધું હતું. શ્રીલંકાની ટીમે રેકોર્ડ સાથે ટ્રોફી મેળવી હતી. મહિલાઓની જે … Continue reading શ્રીલંકાની મહિલાઓ રેકોર્ડ સાથે પહેલી વાર એશિયા કપ જીતી, હવે ટાર્ગેટ વર્લ્ડ કપ