નીતા અંબાણી બીજી વાર ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના સભ્યપદે ચૂંટાયાં
પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં એક તરફ ઑલિમ્પિક ગેમ્સના શાનદાર ઓપનિંગની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે ત્યાં બીજી બાજુ રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક નીતા અંબાણી બીજી વખત ઇન્ટરનનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઈઓસી)ના સભ્યપદે ચૂંટાયાં છે. નીતા અંબાણીને આઈઓસીના 142 સત્રમાં સર્વાનુમતે (100 ટકા વોટ સાથે) ફરી એક વાર આ પ્રતિષ્ઠિત કમિટીના સભ્યપદે નવાજવામાં આવ્યા હતા. નીતા અંબાણીએ ફરી … Continue reading નીતા અંબાણી બીજી વાર ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના સભ્યપદે ચૂંટાયાં
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed