IND vs BAN T20 Series: સુર્યા કે શીવમ દુબે કોણ પેહલા રોહિત શર્માની આગળ નીકળશે

મુંબઈ: બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ટીમ (Indian Cricket team)હવે, બાંગ્લાદેશ સામે ત્રણ T20I મેચની સિરીઝ રમશે. 6ઠ્ઠી ઓક્ટોબરના રોજ ગ્વાલિયરમાં આ સિરીઝની પહેલી મેચ રમાશે. ત્યાર બાદ બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે અને ત્યારબાદ હૈદરાબાદમાં ત્રીજી મેચ સાથે સિરીઝ સમાપ્ત થશે. આ દરમિયાન સૌની … Continue reading IND vs BAN T20 Series: સુર્યા કે શીવમ દુબે કોણ પેહલા રોહિત શર્માની આગળ નીકળશે