આઇસીસીની ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’ના અગિયારમાંથી છ ભારતીય ખેલાડી, જાણો કોણ-કોણ છે આ ટીમમાં…

દુબઈ: અહીં હેડ-ક્વૉર્ટર ધરાવનાર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શનિવારે વેસ્ટ ઇન્ડિઝમાં પૂરા થયેલા આઇસીસી ટી-20 વર્લ્ડ કપને અંતે આ સ્પર્ધા સંબંધમાં પોતાની સમીક્ષાને આધારે ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’ જાહેર કરી છે જેમાં ચાર ટીમના બાર ખેલાડીનો સમાવેશ કરાયો છે.ઇલેવનની ટીમ ઉપરાંત બારમા ખેલાડીના સમાવેશ સાથે કુલ બાર ખેલાડીમાંથી છ પ્લેયર ભારતના અને ચાર અફઘાનિસ્તાનના છે. … Continue reading આઇસીસીની ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’ના અગિયારમાંથી છ ભારતીય ખેલાડી, જાણો કોણ-કોણ છે આ ટીમમાં…