T20 World Cup: શુભમન ગિલે અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, રોહિત સાથેનો ફોટો શૅર કર્યો

ન્યૂ યૉર્ક: પાકિસ્તાની ટીમની ટી-20 વર્લ્ડ કપમાં બૂરી હાલત થઈ એને પગલે આ ટીમમાંના ઝઘડા અને જૂથવાદની વાતો બહાર આવે એ સમજી શકાય, પણ ભારત સુપર-એઇટમાં પહોંચી ગયું હોવા છતાં જો કોઈ એમ કહે કે ટીમ ઇન્ડિયામાં કોઈની વચ્ચે અણબનાવ છે તો એ માનવામાં ન જ આવે. બે દિવસથી અહેવાલો બહાર આવ્યા કરે છે કે … Continue reading T20 World Cup: શુભમન ગિલે અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, રોહિત સાથેનો ફોટો શૅર કર્યો