Shubman ગિલે આઈપીએલમાં બનાવ્યા 3,000 રન, વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો

જયપુરઃ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે રમાયેલી આઈપીએલ (IPL 2024)ની 24મી મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે હારેલી બાજી જીતી હતી. ગઈકાલની મેચમાં ગુજરાત ટાઈટન્સના સુકાની શુભમન ગિલે (Shubman Gill) 27 રન બનાવીને ત્રણ હજાર રન પૂરા કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.ગઈકાલની મેચમાં 44 બોલ (બે સિકસર અને છ … Continue reading Shubman ગિલે આઈપીએલમાં બનાવ્યા 3,000 રન, વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો