શ્રેયસ ‘બોલર’ બનીને ચમક્યો, પણ હવે બૅટિંગમાં કસોટી

અનંતપુર: દુલીપ ટ્રોફીની ચાર દિવસીય મૅચમાં શુક્રવારે બીજા દિવસે ઇન્ડિયા-એના કૅપ્ટન મયંક અગરવાલ (56 રન)ને કૉટ ઍન્ડ બોલ્ડમાં પૅવિલિયન ભેગો કરનાર ઇન્ડિયા-ડીનો સુકાની શ્રેયસ ઐયર બોલિંગમાં તરખાટ મચાવીને છવાઈ ગયો છે, પરંતુ હવે રવિવારે બૅટિંગમાં તેની આકરી કસોટી થશે, કારણકે તેની ટીમે જીતવા બીજા 426 રન બનાવવાના બાકી હતા. શ્રેયસ પોતાની ટીમને પરાજયથી બચાવી શકશે … Continue reading શ્રેયસ ‘બોલર’ બનીને ચમક્યો, પણ હવે બૅટિંગમાં કસોટી